Monday, May 2, 2011

ખાલી મન

મન મારુ ખાલી હતુ,
ખાલી મન મને પ્યારુ હતુ.
ન જાણે કોણ હતુ એ,
જે મનને સ્પર્શી ગયું,
મારુ ખાલી મન એ તો,
એના પ્યારથી ભરી ગયું,
હું અજાણ હતી પ્યારથી,
જાણ્યું જ્યારે પ્યાર કરી બેઠી,
મનની મુરાદો એમને કહી બેઠી,
રજની વાત ને ગજ કરી બેઠી,
મારા મને કશુંજ જાણ્યું નથી આ પ્યારમાં,
માત્ર આંસુ અને દર્દ જ છે આમાં
વર્ષો થી આ દુનિયા પ્યારની દુશ્મન છે,
સાચા પ્રેમ ની દુનિયામાં ન કશી કદર છે,
બે ઘડી નું મિલન બાકી,
જિંદગી ભર ની જુદાઈ છે,
શરુઆત પહેલાજ મારા,
આ પ્રેમ નો અંત છે,
કેવો કડવો વિરહ ભરેલો,
આ મનનો અનુભવ છે,
તેથી મન મારું જે ખાલી હતું,
તેજ ખાલી મન મને પ્યારું હતુ.

Wednesday, April 27, 2011

ઓરત, નારી, સ્ત્રિ - પરિભાષા

યે ઓરત હે કુદરત કા અણમોલ તોહફા,
વો મમતા કા સાગર મહોબ્બત કા દરિયા,
વો ચાહત કી દેવી વફાકી નિશાની
મગર ઉસકી દુનિયા ને કિમત ન જાની
અજબ દાસ્તાન હે અજબ હે કહાની.

ધરતી કી તરહ હર દુઃખ સહેલે,
સુરજ કી તરહ તુ જલતી જા,
હર ઘર કી લાજ નિભાનેકો,
ચુપ ચાપ તુ આગ પે ચલતી જા.

નારી જીવન હાય તુમ્હારી યહી કહાની,
આચલ મે હે દુધ ઓર આખો મે હે પાની.